અમદાવાદીઓને મળશે વધુ એક નવી હોસ્પિટલ

જૂની વી.એસ હોસ્પિટલનું થશે નવીનીકરણ

વર્ષ 2022-23 સુધી નાગરિકોને નવી વીએસ હોસ્પિટલ મળશે

80 થી 100 કરોડના ખર્ચે નિર્માણ પામશે નવી વી.એસ હોસ્પિટલ

અમદાવાદ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં લેવાયો નિર્ણય