*વડોદરામાં ડોર ટુ ડોરની ગાડીએ લીધો બાળકીનો ભોગ*

*વડોદરામાં ડોર ટુ ડોરની ગાડીએ લીધો બાળકીનો ભોગ*

સારવાર દરમિયાન બાળકી નેન્સીનું મોત

બે દિવસ અગાઉ બાળકી ગાડી નીચે આવી ગઈ હતી

કારેલીબાગના જલારામ નગરની ઘટનામાં બાળકીનું મોત

અમદાવાદ સિવિલમાં ચાલી રહી હતી બાળકીની સારવાર.