અમદાવાદ : કારંજ પોલીસે દેશી બનાવટની રિવોલ્વર સાથે એક ઇસમને પકડ્યો નાસીરખાન પઠાણ નામના શખ્સની કરાઈ ધરપકડ.

અમદાવાદ

કારંજ પોલીસે દેશી બનાવટની રિવોલ્વર સાથે એક ઇસમને પકડ્યો

નાસીરખાન પઠાણ નામના શખ્સની કરાઈ ધરપકડ

7 જીવતા કારતુસ પણ પોલીસે કબ્જે કર્યા

હથિયાર અને કારતુસ આપનાર દરિયાપુરના અમન મેટર સામે નોંધાયો ગુનો

પોલીસે મોબાઈલ અને રોકડ 4 હજાર કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી