પશ્ચિમ રેલવેએ પ્લેટફોર્મ ટિકિટનો દર રૂ.10થી વધારીને રૂ. 30 કર્યો

પશ્ચિમ રેલવેએ પ્લેટફોર્મ ટિકિટનો દર રૂ.10થી વધારીને રૂ. 30 કર્યો

કોરોનાની ત્રીજી લહેરની શંકા વચ્ચે સ્ટેશન ઉપર ભીડ ના થાય તે કારણથી ફેબ્રુઆરીથી પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ બંધ કરી દેવાયું હતું

નવો દર તા. 22 ઓગસ્ટ સુધી અમલમાં રહેશે પછી સ્થિતી જોઇને ફેરફાર કરાશે