રાજકોટ: અષાઢી બીજના રથ યાત્રાનો મામલો
ઇશકોન મંદિર દ્વારા આ વર્ષે શહેરના રાજમાર્ગો પર નહિ કાઢવામાં આવે રથયાત્રા
કોરોના મહામારીના કારણે રાજમાર્ગો પર નહિ નીકળે રથયાત્રા
મંદિરના પટાંગણમાં જ નીકળશે રથયાત્રા
મંદિરમાં નિકળનાર રથયાત્રા માં માત્ર સાધુ સતો જ રહેશે હાજર
ભક્તો આ રથયાત્રા માં ઉપસ્થિત નહિ રહી શકે
છેલ્લા 20 વર્ષથી ભગવાનની રથયાત્રાનું કરાઈ છે આયોજન