ગુજરાત માં નશીલા પદાર્થની હેરાફેરી નાબૂદ કરવા લેવાયો નિર્ણય.

ગુજરાત
– ગુજરાત માં નશીલા પદાર્થની હેરાફેરી નાબૂદ કરવા લેવાયો નિર્ણય.
– ગુજરાતમાં નશીલા પ્રદાર્થની હેરાફેરીની માહિતી આપનારને પોલીસ આપશે ઈનામ.
– CID ક્રાઈમે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો.
– 079-232-54380 પર માહિતી આપી શકાશે.