વિવેકાનંદ બુક વર્લ્ડ: મોબાઇલ એપ
આદરણીય વાચક, જય રામકૃષ્ણ
વોટ્સએપના નિયમો સતત બદલતા રહેવાથી સ્વામીજીના સુવિચારો આપને નિયમિત મળતા નથી, માટે અમે અમારી પોતાની એપ તૈયાર કરી છે, જેમાં આપને સ્વામીજીના સુવિચારો દૈનિક મળતા રહેશે. આ સિવાય અમારી એપમાં સ્વામીજીના અગાઉ મોકલેલ બધા જ સુવિચારો વિષયવાર સંગૃહિત થયેલ છે, જેનું અધ્યયન કરવાથી માનસિક શાંતિ અને એકાગ્રતા કેળવવામાં આપને ખૂબ સહાય થશે.
આપ સ્વામી વિવેકાનંદના ઉપદેશોના અમૃતભંડારસમ અમારી એપ ઇન્સ્ટોલ કરશો અને પ્લે સ્ટોર પર રીવ્યુ લખશો એ આશા રાખું છું.
ગૂગલ પ્લે સ્ટોર લિન્ક = https://play.google.com/store/apps/details?id=org.rkmrajkot.jyot.twa
પ્રશ્નો અથવા સૂચનો માટે મને વોટ્સએપ કરશો = https://wa.me/918320387904?text=Jay%20Ramakrishna.%20My%20Name%20and%20City=%20
સ્વામી કૃષ્ણસખાનંદ