હવે એક પછી એક આંદોલન આટોપી લેવા સરકાર સજ્જ બની છે ત્યારે એક પછી એક આંદોલનકર્તાના આગેવાનો સાથે બેઠક યોજવાની તૈયારી સરકારે બતાવી છે. ત્યારે અનામત વર્ગની મહિલાઓ પણ ટૂંક સમયમાં જ સરકાર સાથે બેઠક કરશે.જેને લઈને આંદોલનકારી મહિલાઓ સત્યાગ્રહ છાવણી ખાતેથી રવાના થઇ છે. અન્યાયકર્તા મહિલાઓ પોતાની માંગણી સરકાર સમક્ષ રાખશે. સરકાર તરફથી પ્રદીપસિંહ જાડેજા જોડાશે એવા શક્યતા વર્તાઈ રહી છે
Related Posts
⭕ *ગુજરાતમાં નવા 1092 પોઝિટિવ કેસ નોંધાયા,18 લોકોનાં મોત ,1046 લોકો ડિસ્ચાર્જ*
⭕ *24 કલાકમાં સુરત 251,અમદાવાદ 166,વડોદરા 109,રાજકોટ 95,ભાવનગર 40,જામનગર 39,ગાંધીનગર-અમરેલી 33,ગીરસોમનાથ 29,દાહોદ-મોરબી 25,પંચમહાલ 23,કચ્છ 22,મહેસાણા 20,સુરેન્દ્રનગર-જૂનાગઢ 17,મહીસાગર 16,નવસારી-વલસાડ 14,ખેડા 12,બનાસકાંઠા-પાટણ…
અખિલ ભારતીય પરિવાર પાર્ટી 2024 ની 543 બેઠક પર ચૂંટણી લડશે. અમદાવાદ ખાતે અખિલ ભારતીય પરિવાર પાર્ટી દ્વારા પ્રથમવાર પ્રેસ કોંફરન્સનું કરાયું આયોજન.
અમદાવાદ: અમદાવાદ સર્કિટ હૉઉસ ખાતે 2024માં તમામ 543 બેઠક પર ચૂંટણી લડવાના અને જીતવાના લક્ષ્ય સાથે અંદાજીત 7 થી 8…
માસ્ક વગર ઘરે ઘરે દૂધ આપવા આવતા દૂધવાળા સામે પોલીસ કાર્યવાહી કરવાની રહીશોની માંગ
રાજપીપલા રંગનગર સોસાયટીમા ઘરે ઘરે માસ્ક વગર દૂધ આપવા આવતા સુપર સ્પ્રેડર બનેલા દુધવાળી ની દાદાગીરી સામે રહીશો મા ફફડાટ…