સાબરમતી નદીમાં હજારો માછલીઓના મોત
અચાનક માછલીઓના મોત પાછળ કારણ અકબંધ
ઔધ્યોગિક પાણી નદીમા છોડતુ અટકાવવામા એએમસી નિષ્ફળ
ઇન્ડસ્ટ્રીયલ પાણી ટ્રીટ કર્યા વગર છોડાતું હોવાનું અનુમાન
AMC દ્વારા માછલીઓને ભેગી કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી
ભીનું સંકેલવા માટે કોર્પોરેશને મશીનરી કામે લગાડી