*ગુજરાત હાઇકોર્ટે સંભવિત ત્રીજી લહેરને લઈ એક્શન પ્લાન રજૂ કરવા રાજ્ય સરકારને કર્યા નિર્દેશ

*ગુજરાત હાઇકોર્ટે સંભવિત ત્રીજી લહેરને લઈ એક્શન પ્લાન રજૂ કરવા રાજ્ય સરકારને કર્યા નિર્દેશ, સંભવિત ત્રીજી લહેર માટે પૂર્વઆયોજનમાં ટેસ્ટિંગ, હોસ્પિટલમાં બેડ, દવાઓ સહિતની માગી વિગતો*