કર્ણાટકના રાજકારણમાં ફરી એક વખત રાજકીય મોરચે ગરમાવો જોવા મળી રહ્યો છે. આ વખતે કર્ણાટકના સીએમ અને ભાજપના નેતા બી એસ યેદિયુરપ્પા સામે ભાજપના જ 25 જેટલા ધારાસભ્યોએ મોરચો ખોલ્યો છે. આ ધારાસભ્યો યેદિયુરપ્પાથી નારાજ ચાલી રહ્યા છે.તેમણે આગળની રણનીતિ ઘડવા માટે રાજ્યના પૂર્વ ડેપ્યુટી સીએમ જગદીશ શેટ્ટારના ઘરે બેઠક પણ બોલાવી હતી. મોદી અને શાહ માટે હાલમાં આ સમાચાર મુસિબત બની શકે છે.
Related Posts
બ્રેકિંગ ન્યૂઝ : મુંબઇ: છેલ્લા 24 કલાકમાં 3671 નવા કોવિડ કેસ.
બ્રેકિંગ ન્યૂઝ : મુંબઇ: છેલ્લા 24 કલાકમાં 3671 નવા કોવિડ કેસ. #covid #corona #coronavirus #covid19 #health
*પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટ માટે લાગુ થયો નવો નિયમ મિનિમમ બેલેન્સ ન હોય તો રોજ કપાશે ૧૦૦ રૂપિયા. – અહેવાલ. શૈલેષ પંચાલ.
પોસ્ટ ઓફિસ ગ્રાહકોને પોતાના સેવિંગ એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ ૫૦૦/ રૂપિયા રાખવું અનિવાર્ય રહેશે આ કારણે બંધ થઇ શકે છે ખાતું…
મોસમના કુલ વરસાદમાં તિલકવાડા તાલુકો– ૬૬૮ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરે
નર્મદા જિલ્લામાં આજદિન સુધી સરેરાશ ૪૩૫ મિ.મિ વરસાદ નોંધાયો રાજપીપલા,તા.12 નર્મદા જિલ્લારમાં તા.૧૨ મી ઓગષ્ટ, ૨૦૨૧ ને ગુરૂવારના રોજ સવારના…