સેવા એજ સાધના
મુગેશ રસાણીયા….
સમ્રાટનગર મા નાનકડા ભાડા ના મકાન મા પત્ની અને એક દિકરો નું પરિવાર રહેછે.
કોરોના કાળ મા જ્યારે સ્વજનો સ્વજન ની ડેડબોડી પાસે જતા ડરે છે… અથવા તો મૃતક ની નનામી બાંધવા કોઈ કુટુંબ ના સભ્યો હોય નહી ત્યારે ….
સૌની મદદે આવે છે
રસાણીયા ભાઈ…
સમાજ ના રીવાજ પ્રમાણે સાજ-ખાંપણ નો સામાન રીક્ષા મા બાંધી પહોચી જાય, કોઈ પણ ડર વગર મૃત્ક ને સનન્મા પુવઁક નનામી બાંધે
સાથે પવિત્ર ગંગાજળ ની બોટલ રાખે મૃતક ના મુખ મા ગંગાજળ મુકે ,પ્રાથઁન કરે …. સેવાભાવી રસાણીયા ભાઈ એ છેલ્લા ૨ મહીના મા ૫૩ કરતા વધારે મૃતકો ની નનામી બાંધી છે
માણસ … માણસથી
દુરથઈ રહો છે ત્યારે
મૃગેશ રસાણીયા ની સેવા એ માનવતા ની જયોત જગાવી છે..
પરિવાર મા દિકરો હદઁય ની સજઁરી કરાવેલ છે.
મારા દિકરા ને ભગવાને બચાવ્યો છે . ભગવાન પર શ્રદ્ધા રાખનાર સેવાભાવી
રસાણીયા ભાઈ ને મારી સલામ…. (પોસ્ટ મુકવા નોઉદેશ નાના માણસ ની મોટી સેવા ને સલામ કરવા નો છે આપની સલામ હુ રસાણીયાભાઈસુધી પહોંચાડીશ)
👉👉વંદેમાતરમ