અમદાવાદ ના લોગાડઁન પાસે આવેલ બેંક ઓફ બરોડા નજીક વિશાળ વૃક્ષ ધરાશયી થયુ

અમદાવાદ ના લોગાડઁન પાસે આવેલ બેંક ઓફ બરોડા નજીક વિશાળ વૃક્ષ ધરાશયી થયુ

અનેક વાહનો તે ઝાડ નીચે આવી જતા ભારે નુકશાન ની ભીતિ

ઘટના પર લોકો ના ટોળે ટોળા ફાયર વિભાગ તેમજ AMC ના બગીચા વિભાગ ને જાણ કરવામાં આવી

મુખ્ય માગઁ પર ઝાડ ઘસી પડતા ટાફિઁક જામ થયો