*દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ધર્માંતરણને લઈને આપ્યું મહત્વનું નિવેદન*

દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ધર્માંતરણ પણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે લોકોને ડરાવી ધમકાલી અને લાલચ આપીને તેમનું ધર્માતરણ કરાવવું તે મહાપાપ છે. તેને કડકાઇથી રોકવું જોઇએ. જનજાગરણ ફેલાવીને જ તેને અટકાવી શકાય છે. રાજનાથ સિંહે આ નિવેદન લખનૌમાં રામ મનોહર લોહિયા કાયદા યુનિવર્સિટીમાં આયોજીત એકલ અભિયાન પરિવર્તન કુંભના સમાપન સમારોહમાં આપ્યું હતુ