પાવાગઢ મહાકાળી માતાજીનું મંદિર 11 જૂન શુક્રવારથી દર્શનાર્થીઓ માટે ખુલશે.
કોરોના ગાઈડલાઈન સાથે ભક્તો કરી શકશે માતાજીના પ્રત્યક્ષ દર્શન
કોરોના મહામારીને લઈ ચૈત્રી નવરાત્રીથી ભક્તો માટે મંદિર બંધ હતું
સવારે 6 થી સાંજે 7.30 કલાક સુધી દર્શન માટે મંદિર ખુલ્લુ રહેશે