કોરોનામા મૃત્યુ પામેલા વ્યક્તિઓના પરિવારોની મદદે આવ્યા ઘાટલોડિયા વિધાનસભાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલ
ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારમા કોરોનામા ઘરના મોભીને ગુમાવનાર વ્યક્તિનુ મૃત્યુ થયુ હોય તેમના પરિવારને વિશેષ મદદ
મૃતકના 50 પરિવારોને 1 વર્ષની કરિયાણાની કિટનુ વિતરણ કરવાનુ આયોજન
ઘરના મોભીને ગુનાવનાર કુટુંબને એક વર્ષનુ ઘરના વ્યક્તિ દિઠ કરિયાણા કિટનુ વિતરણ
જીવન જરુરીયાતની 6500 રુપિયાની 81 કિલોની 13 વસ્તુની એક કિટ
ઘરના મોભીના મૃત્યુબાદ પરિવારમા અભ્યાસ કરતા મેડિકલ, એન્જીનીયરીંગ કે અન્ય ઉચ્ચતર અભ્યાસ માટે 5 વિધ્યાર્થીઓનો ટોટલ ખર્ચ ધારાસભ્ય ઉઠાવશે
ઘાટલોડિયાના ધારાસભ્યએ કોરોનામા ઘરના મોભીને ગુમાવનાર માટે બે યોજના જાહેર કરી
અન્ય ધારાસભ્યો પણ પોતાના વિસ્તારમા આવી યોજના જાહેર કરે તો ખરા અર્થમા પ્રજાના પ્રતિનિધિ
ભુપેન્દ્ર પટેલ પ્રજાની મદદે આવી ખરા અર્થમા બન્યા પ્રજાના પ્રતિનિધિ