*પોક્સો અને અપહરણના ગુનામાં નાસતા ફરતા આરોપી ને ઝડપી પાડતી મહેસાણા પોલીસ*
*એબીએનએસ, ચાણસ્મા:* આરોપી એ ભોગ બનનાર ને લગ્ન ની લાલચ આપી લગ્ન ની લાલચ આપી ભાગી ગયો હતો,પોલીસ ને આરોપી ને ઝડપી ભોગ બનનાર ને શોધી કાઢવામાં મળી સફળતા,આરોપી છેલ્લા ચાર મહિના થી પૉક્સો અને અપહરણ જેવો ગંભીર ગુનો આચરી નાસતો ફરતો હતો, પી.આઇ ડી.જી. બડવા અને તેમની ટીમે માહિતી ના આધારે આરોપી ને ઝડપી તેની વિરૂદ્ધ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પકડાયેલ આરોપી નું નામ:રાવળ આશિષ કુમાર મહેન્દ્ર ભાઈ, રહે.દેલા રાવળ વાસ, તા.જી. મહેસાણાનું જાણવા મળેલ છે.