અમદાવાદ ના ઈદગાહ પાસે આવેલ શાહીબાગ શાખા ની ધ ગુજરાત સ્ટેટ કો.ઓં.બેંક.લીમીટેડ મા આકસ્મિક આગ લાગી
ફાયર ની ત્રણ ગાડી ઓ એ આગ ને બુઝાવી આગ પર કાબુ મેળવ્યો
ફાયર ના કમઁચારી ઓ એ ધુમાડા ઓની વચ્ચે બેંક મા જઈ ને આગ ને કાબુ મા લીધી
બેંક કમઁચારી ઓ આગ લાગતા ની સાથે જ બહાર દોડી આવ્યા
જે કોમપલેક્ષ મા બેંક આવી હતી તે કોમપલેક્ષ ના અન્ય દુકાનદારો પણ બહાર દોડી આવ્યા
પોલિસ નો કાફલો પણ બોલાવાયો