ગરૂડેશ્વર તાલુકાનામીઠીવાવ
ગામની સીમમાં તથા અંકલેશ્વર મુકામેઅલગ આલગ ઠેકાણે સગીર કન્યાનું અપહરણ કરી એક ઓરડી મા સાત દિવસ ગોંધી રાખી બળાત્કાર ની ચકચારી ઘટના
ત્રણ ઈસમો સામે પોલીસ ફરિયાદ

ગરૂડેશ્વર તાલુકાનામીઠીવાવ
ગામની સીમમાં તથા અંકલેશ્વર મુકામેઅલગ આલગ ઠેકાણે સગીર કન્યાનું અપહરણ કરી એક ઓરડી મા સાત દિવસ ગોંધી રાખી બળાત્કાર ની ચકચારી ઘટના
ત્રણ ઈસમો સામે પોલીસ ફરિયાદ

રાજપીપલા, તા 1

નર્મદાના ગરૂડેશ્વર તાલુકાના મીઠીવાવ
ગામની સીમમાં તથા અંકલેશ્વર મુકામેઅલગ આલગ ઠેકાણે સગીર કન્યાનું અપહરણ કરી એક ઓરડી મા સાત દિવસ ગોંધી રાખી બળાત્કાર ની ચકચારી ઘટના બનવા પામી છે. આ અંગે ગરુડેશ્વર પોલીસ મથકે
ત્રણ ઈસમો સામે પોલીસ ફરિયાદનોંધાઈ છે.
જેમાં ફરીયાદી ભોગ બનનાર સગીર કન્યાએ ત્રણ આરોપીઓ
(૧) રાહુલ ભીલ જે(૨) સુનીલભાઈ બાબુભાઈ ભીલ (રહે રાયસીગપુરા
તા.નસવાડી જી.છોટાઉદેપુર)તથા
(૩) અશ્મિતાબેન અજયભાઈ ભીલ (રહે મીઠીવાવ તા.ગરૂડેશ્વર જી.નર્મદા)સામે ફરિયાદ નોંધી છે.

ફરિયાદની વિગત અનુસાર ફરીયાદી ભોગબનનાર તથા તેની ભાભી અશ્મિતાબેન સાથે ગઈ તા.૨૩/૦૫/૨૦૨૧ ના બપોરના એકાદ વાગ્યે સંડાસ જવા
તથા ખેતરે જવાનું કહી ફરીયાદી ને લઈ ગયેલ તે દરમ્યાન આરોપી રાહુલે અશ્મિતાએ આરોપી સુનીલભાઈ
સાથે ફોન કરી વાતચીત કરી ખેતરે બોલાવી પુર્વ આયોજીત કાવતરૂ
રચી આરોપીઓની મોટરસાયકલ લઈને બોલાવતા બન્ને આરોપીઓ અલગ અલગ મોટરસાયકલ લઈને આવતા આરોપી
અશ્મિતાબેનની આરોપી સુનીલભાઈની
મોટરસાયકલ ઉપર બેસેલ અને આરોપી રાહુલે ફરીયાદીને મારી સાથે મોટરસાયકલ ઉપર બેસીને ચાલ નહિતો તને જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી આરોપીઓ
મોટરસાયકલ ઉપર બેસાડી અંકલેશ્વર મુકામે લઈ જઈ ફરીયાદી સાથે આરોપી
રાહુલેતા.૨૩/૦૫/૨૦૧ થી તા.૨૯/૦૫/૨૦૨૧ સુધી ઓરડીમાં ગોંધી
રાખી અવાર –નવાર શારીરિક સંબંધ બાંધી લગ્ન કરવાની લાલચ આપી કોઈને કહીશ તો જાનથી મારી નાંખીશ એમ કહી ફરીયાદી ને મીઠીવાવ ગામે છોડી જતા રહી
એકબીજાની મદદગારી કરી ગુનો કરતા પોલીસે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપળા