સુરેન્દ્રનગર લોકસભાના સાંસદ દ્વારા મિડીયા કર્મી સાથે ગેરવર્તન અને જાહેરમાં ગાળો બોલવાનો મામલો

સુરેન્દ્રનગર

*સુરેન્દ્રનગર લોકસભાના સાંસદ દ્વારા મિડીયા કર્મી સાથે ગેરવર્તન અને જાહેરમાં ગાળો બોલવાનો મામલો*

*અંદાજે ૩૦ થી વધુ મિડીયા કર્મીઓ, ૨૦ થી વધુ સિનિયર સિટીઝન, વિવિધ સમાજના આગેવાનો સહિતના લોકોની પોલીસે કરી અટકાયત*

સાંસદ ડો. મહેન્દ્ર મુંજપરા દ્વારા મિડીયાકર્મી સાથે કરેલ ગેરવર્તન મામલે આજે મિડીયાકર્મીઓ દ્વારા આંબેડકર ચોક ખાતે કાર્યક્રમ આપી વિરોધ કરવામાં આવ્યો હતો

*મિડીયાકર્મીઓ વિરોધ કરે તે પહેલા જ પોલિસે અટકાયત કરી*