બ્રેકીંગ ન્યુઝ.
તારીખ 09 – 01 – 2023.
સોમવાર.પોષ – વદ 2,સવંત – 2079.
ફરી એક વખત દુઃખદ ઘટના.
અંજાર શહેરની બાજુમાં આવેલ ઐતિહાસિક પૌરાણિક મકલેશ્વર મંદિરમાં ટૂંક સમયમાં થઇ બીજી વખત ચોરી,
અગાઉ ચોરીનો ભેદ ઉકેલાવવા અંજાર દશનામ ગોસ્વામી સમાજ ,સમાજના પ્રમુખ ત્રંબકપુરી એ ગોસ્વામી , સચ્ચિદાનંદ મંદિરના મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજ સહીત અનેક સાધુ સંતો મહંતો તેમજ હીન્દુ સંસ્થાઓ દ્વારા પોલીસને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું.પોલીસને મળી હતી સફળતા.
મંદિરના મહંત શ્રી સચિનભારથી ગોસ્વામી તથા સેવકગણે દુઃખની લાગણી વ્યક્ત કરી.
પોલીસ ની સૂચના મૂજબ સી સી ટી વી કેમેરા 📷 લગાવવામાં આવ્યા.
ચોર થયા સી સી ટી વી કેમેરામાં દ્રષ્ટિમાન.
કચ્છ જિલ્લામાં અનેક મંદિરોમાં બનતા ચોરીઓ ના બનાવથી હીન્દુ સમાજમાં આક્રોશ. મોટાભાગના ચોરીઓના બનાવમાં ભેદ ઉકેલવામાં પોલીસ નિષ્ફળ. બળદેવપુરી એ ગોસ્વામી.
અંજાર – કચ્છ.