બ્રેકિંગ ન્યુઝ..
ગુજરાત ગૃહ વિભાગ દ્વારા રાજ્યમાં કરફ્યુને લઈ જાહેરનામું પ્રસિદ્ધ
હોટેલ રેસ્ટોરન્ટ ટેક અવે અને હોમ ડિલિવરી સવારે 9 થી રાત્રે 9 વાગ્યા સુધી કરી શકાશે
દુકાનો માટેનો સમય સવારે 9 થી બપોરે 3 વાગ્યા સુધીનો જ રહેશે
રાત્રી કરફ્યુ રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો રહેશે
જાહેરનામું 4 જૂન સુધી અમલી રહેશે