અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશભાઈ બારોટ એ અલગ અલગ વોર્ડ માં ફરી અને વોર્ડ ની સમીક્ષા કરી હતી તેમજ દરેક વોર્ડમાં ફરી અને લોકોમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો

મારો વોર્ડ કોરોના મુક્ત અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશભાઈ બારોટ એ અલગ અલગ વોર્ડ માં ફરી અને વોર્ડ ની સમીક્ષા કરી હતી તેમજ દરેક વોર્ડમાં ફરી અને લોકોમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો સાથે સાથે ત્રીજી લહેર સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સજ્જ રહી શકે છે તેના માટે સરખેજ ગામ માં આવેલ બ્રાહ્મણ સમાજની વાડીમાં જે આઇસોલેસન સેન્ટર બનેલ છે તેની મુલાકાત લીધી હતી અને તેવા બીજા પણ આઇસોલેસન સેન્ટર કેવી રીતે બનાવી શકાય તેના વિશે ચર્ચા કરી હતી.