દેડીયાપાડા તાલુકાના રાલ્દા ગામના વળાકમા ઉતરતા ઢાળમા રોડ પાસે ટ્રક પલ્ટી ખાઈ જતા અકસ્માત

દેડીયાપાડા તાલુકાના
રાલ્દા ગામના વળાકમા ઉતરતા ઢાળમા રોડ પાસે ટ્રક પલ્ટી ખાઈ જતા અકસ્માત

રાજપીપલા, તા26

દેડીયાપાડા તાલુકાના
રાલ્દા ગામના વળાકમા ઉતરતા ઢાળમા રોડ પાસે ટ્રકચાલકે સ્ટીયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા ટ્રક પલ્ટી ખાઈ જતા અકસ્માતસર્જાયો હતો

આ અંગે ડેડીયાપાડા પોલીસ મથકે
ફરીયાદી
અભયસિંગ સુંદરસિંગ સેંગ (રહે – ચાપુર ગોરાહી મોહલ્લા તા- બેંન્દકી જિલ્લો-ફતેપુર( ઉત્તરપ્રદેશ)એ આરોપી
અભયસિંગ સુંદરસિંગ સેંગ (રહે – ચાપુર ગોરાહી મોહલ્લા તા- બેંન્દકી જિલ્લો-ફતેપુર( ઉત્તરપ્રદેશ)સામે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદની વિગત અનુસાર આરોપી ટ્રક ચાલક પોતાના કબજાની ટાટા કંપની ની ટ્રક નં. જીજે-27 ટી-3599 પુર ઝડપે અને ગફલતરીતે હંકારી લાવતા ઉતરતા ઢાળ વળાકમાં સ્ટેરીંગ પરનો કાબુગુમાવતા પોતાની સાઈથી સામેની સાઈડમાં જઈ ટ્રક પલટીખાઈ જતા પોલીસે અકસ્માત ગુનાની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

તસવીર : જ્યોતિ જગતાપ, રાજપીપલા