અમદાવાદના આનંદનગરમાં 10થી વધુ ઝૂંપડાઓમાં લાગી આગ

બ્રેકીંગ અમદાવાદ

અમદાવાદના આનંદનગરમાં 10થી વધુ ઝૂંપડાઓમાં લાગી આગ, ફાયર બ્રિગેડની 6થી વધુ ગાડીઓ ઘટના સ્થળે દોડી, પોલીસે વિસ્તાર ખાલી કરાવ્યો. આગ લાગવાનું કારણ અકબન્ધ.. અત્યાર સુધી કોઈ જાનહાનીના સમાચાર નહીં..