ગુજરાત DGP આશિષ ભાટિયા દ્વારા કરવામાં આવી પ્રજાને અપીલ

ગુજરાત DGP આશિષ ભાટિયા દ્વારા કરવામાં આવી પ્રજાને અપીલ નફાખોરી અને કાળા બજારીયાઓ વિરૂદ્ધમાં અનોખી પહેલ કોરોના, મ્યુકર માઈકોસિસ સંબધિત દવાઓની કાળાબજારી રોકવા લોકોને અપીલ દવાઓની કાળાબજારી કરતા ગુન્હેગારોને રોકવા પોલીસને જાણ કરી સહયોગ આપવો ૧૦૦, ૧૦૮ , ૧૮૧ અને ૧૦૯૬ નંબર પર કોલ કરી સંગ્રહખોરી કરતા લોકોની માહિતી પોલીસને આપવા જણાવ્યું. ગુજરાત પોલીસે સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રજાને કરી અપીલ