અરવલ્લી જિલ્લાના મોડાસામાં કોરોના વોરિયર્સ એવા ડૉ.જમીલ ખાનજીનું સન્માન કરવામાં આવ્યું હતું.

અરવલ્લી જિલ્લાના મોડાસામાં કોરોના વોરિયર્સ એવા ડૉ.જમીલ ખાનજીનું સન્માન કરવામાં આવ્યું હતું..અરવલ્લી પ્રજાપતિ કુંભકાર સંઘ દ્વારા સન્માન પત્ર તેમજ શાલ ઓઢાડીને બહુમાન કરાયું હતું..ડૉ.જમીલ ખાનજી કોરોના મહામારીમાં કોરોના ના દર્દીઓની સારવાર કરી રહ્યા છે. ડો.જમીલ ખાનજી કોરોનાકાળમાં આરોગ્યલક્ષી કામગીરી કરી દર્દીઓને હિંમત અને હૂંફ આપી સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.આ પ્રસંગે કલ્પેશભાઈ પ્રજાપતિ સહિત પ્રજાપતિ સમાજના અગ્રણીઓ એ તેમનું સન્માન કર્યું હતું..સાથે જ ડૉ.જમીલ ખાનજીએ અરવલ્લી પ્રજાપતિ કુંભકાર સંઘનો આભાર વ્યક્ત કર્યો..

અરવલ્લી

https://youtu.be/g0fg_ff54OE