ગુજરાતમાં રસીકરણ મુદ્દે મોટી રાહત


ગુજરાતમાં રસીકરણ મુદ્દે મોટી રાહત
18-44 વર્ષથી વધુ વયના કેન્દ્ર પર સીધી લઇ શકશે રસી
રસી માટે કોવિન એપ પર નોંધણી જરૂરી નહીં
કેન્દ્ર પર સીધા જઇ કરાવી શકશે રજિસ્ટ્રેશન
સરકારી કેન્દ્ર પર સીધી કરાવી શકશે નોંધણી…✍️