બ્રિટીશ સાંસદને દિલ્હી એરપોર્ટથી જ ભારતે કર્યા રવાના

જમ્મુ કાશ્મીરમાં અનુચ્છેદ 370 હટાવ્યા બાદ વિશ્વભરના દેશોમાં આ બાબતે વિરોધનો વંટોળ ઉભો થયો છે. ભારતના આમંત્રણ પર જમ્મુ કાશ્મીરની મુલાકાતે પણ વિદેશી સાંસદો આવી ચૂક્યા છે. જોકે, સોમવારે ભારતે બ્રિટનની લેબર પાર્ટીના સાંસદ ડેબી અબ્રાહમને ભારતમાં પ્રવેશ ન આપવાનો નિર્ણય લઇને દિલ્હી એરપોર્ટ પરથી રિટર્ન કરી દીધા હતા. આ મામલે બ્રિટીશ સાંસદે સરકારના નિર્ણયો પર અનેક સવાલો ઉઠાવ્યા છે. ડેબી અબ્રાહમ જમ્મુ કાશ્મીર મામલે ભારત વિરોધી અવાજ ઉઠાવવામાં મોખરે છે. સરકારે તેમના વિઝા રદ કરી તેેમને દિલ્હી એરકો ડેબી અબ્રાહમ બ્રિટીશ સાંસદ છે.