રાજ્યમાં ઘણી જગ્યાએ ઓક્સીજનના અભાવે કોરોના દર્દીઓના મોત બાદ હવે અમદાવાદમાં માછલીઓના મોત

*અમદાવાદ*

રાજ્યમાં ઘણી જગ્યાએ ઓક્સીજનના અભાવે કોરોના દર્દીઓના મોત બાદ હવે અમદાવાદમાં માછલીઓના મોત,અમદાવાદના લાંભા સ્થિત કોર્પોરેશન સંચાલિત તળાવમાં ઓક્સીજનના અભાવે હજારો માછલીઓના મોત જોવા મળ્યા છે. જો કે સાચું કારણ તપાસ ના અંતે બહાર આવશે તેવી આશંકા સેવાઇ રહી છે..

https://youtu.be/Qi7Ps0IagEM