તાઉ’તે વાવાઝોડુ આગામી બે-ત્રણ કલાક પછી ગમે તે સમયે અમદાવાદ જિલ્લાને સ્પર્શે તેવી શક્યતા છે..

તાઉ’તે વાવાઝોડુ
આગામી બે-ત્રણ કલાક
પછી ગમે તે સમયે અમદાવાદ જિલ્લાને સ્પર્શે તેવી શક્યતા છે.. આ
દરમિયાન લોકો સલામત રહે તેમજ જિલ્લામાં કોઈ પ્રકારની જાનમાલની નુકસાની ન થાય તે માટે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજજ છે…

કામ વગર કોઈપણ વ્યક્તિએ બહાર ના નીકળવાના જિલ્લા કલેકટરશ્રી તાકીદ કરી છે..

લોકોને સુરક્ષિત રીતે સલામત સ્થળોએ રહે તે જરૂરી છે…
કોઈપણ સંભવિત આપત્તિના સમયે તાલુકા અને જિલ્લા વહીવટી તંત્રનો સંપર્ક કરવા જિલ્લા કલેક્ટરશ્રી સંદીપ સાગલે એ લોકોને અપીલ કરી છે