બ્રેકીંગ નર્મદા :
નર્મદાના ડેડીયાપાડા મા ધૂળની ડમરીઓ સાથે પ્રચંડ વાવાઝોડું ફૂંકાયું
ઠેર ઠેર ઝાડો ડાળીઓ તૂટી
નળીયા છાપરા પણ ઉડ્યા.
વાવા ઝોડામા અફરાતફરીનો માહોલ
રાજપીપલા મા ધોધમાર વરસાદ તૂટી પડતા નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા,વીજળી ડૂલ
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા
.