ફરી એકવાર શહેરના ચાંદલોડીયા વિસ્તારમાં કોરોના ગાઈડ લાઇનના ઉડયા ધજાગરા
સરકારના આદેશોનું ઉલ્લંઘન કરતું ટ્યુશન કલાસીસ ઝડપાયું
અંદાજે 10 થી 15 વિદ્યાર્થીઓને ભણાવતા હતા આ શિક્ષણ
એકપણ વિદ્યાર્થી કે શિક્ષકના મોઢા પર માસ્ક જોવા મળ્યું નહીં
કોર્પોરેશન ની ટિમ ત્રાટકતા કલાસીસ સંચાલકે ક્લાસિસના શટર પાડયા
ચાંદલોડિયાના રણછોડ નગર વિસ્તારમાં ઝડપાયું ગેરકાયદે ટ્યુશન કલાસીસ
https://youtu.be/s_Z1TRVFPM0