બોટાદ ખાતે આવેલા ટાઢાની વાડી વિસ્તારમાં રહેતા ખોડીદાસ ચૌહાણ તેમજ તેમના કુટુંબના લોકોએ સાથે મળીને કોરોના વાયરસ ના પગલે ગરીબ તેમજ જરૂરિયાત મંદ લોકોને સવાર અને સાંજ ભોજન વિતરણની કામગીરી કરવામાં આવી છે તેમજ સાથે સાથે અનાજ ની કિટ આપવામાં આવી તેમજ માનવ સેવા કરવા મા આવી.