આજવા રોડ એકતાનગર માં બોલેરો ગાડીને અડફેટે દોઢ વર્ષના માસૂમનું મોત
રવિવારે સવારે વડોદરા શહેરના આજવા રોડ સયાજી પાર્ક એકતાનગરમાં ઘર આંગણે રમી રહેલ દોઢ વર્ષના બાળક પર બોલેરો ગાડીનું ટાયર ફરી વળતાં બાળકનો ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જે દ્રશ્યો જઈશ ઉશ્કેરાયેલ વિસ્તારના લોકોએ ગાડી ને નિશાન બનાવ્યું હતું જોકે તે પહેલા જ ગાડીમાં સવાર ડ્રાઇવર અને કંડકટર નાસી છૂટયા હતા
વડોદરા શહેરના સયાજી પાર્ક એકતાનગર માં આવેલ લક્ષ્મીનગરમાં અન્સારી પરિવાર વસવાટ કરે છે રવિવારે સવારે અન્સારી પરિવારનો દોઢ વર્ષનું બાળક
મહંમદ હસીમ ઘર આંગણે રમી રહ્યો હતો ત્યારે મરઘીની ડીલેવરી આપવા આવેલી બોલેરો ગાડી પર થઇ રહી હતી ત્યારે ગાડી ના પાછળના ટાયર મહંમદ હસીમ પર ફરી વળતા તેનુંં ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું જે દ્રશ્યો જે વિસ્તારના લોકો માં રોષ ભભૂકી ઉઠયો હતો અને બાળકનો ભોગ લેનાર ગાડીના ચાલક અને ક્લીનર ને મારવા ગાડી તરફ દોડ્યા હતા પરંતુ તે પહેલાંં છે ગાડીમાં સવાર ચાલક અને ક્લીનર નાસી છૂટયા હતા ઉશ્કેરાયેલા ટોળાએ ગાડીને નિશાન બનાવી હતી જે સ્થિતિ વધુુ વણસે તે પહેલાં જ પરિસ્થિતિની જાણ પોલીસને થતાા ઘટનાસ્થળે પહોંચેલીી પોલીસે ગાડી કબજે કરી હતી