BCCIના સીઈઓ પદેથી રાહુલ જોહરીએ રાજીનામું આપ્યું

મુંબઈ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના પ્રથમ ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર રાહુલ જોહરીએ એમના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે, પણ ક્રિકેટ બોર્ડ એને સ્વીકારે એમાં થોડોક સમય લાગી જશે અને ત્યાં સુધી એમણે હોદ્દા પર ચાલુ રહેવું પડશે.