સુરતમાં અનોખી દાંડીકૂચ

ઈન્ટરનેશનલ રેસર મીરા એરડાનાં નેતૃત્ત્વમાં 35 સુરતી મહિલાઓ BMW કાર લઈને દાંડી પહોંચી સુરત: નિમાયા હેલ્થ વુમન કેર સેન્ટર દ્વારા ગ્રેટ વિકેન્ડર કાર્યક્રમ અંતર્ગત આજે સવારે 7.30 કલાકે ડુમસ રોડ સ્થિત બીએમડબ્લ્યુ શો રૂમ ખાતેથી 35 મહિલાઓએ પોતાની BMW કારમાં સવાર થઇને દાંડી તરફ પ્રસ્થાન કર્યુ હતુ. નેશનલ ફોર્મ્યુલા-ફોરની ઇન્ટરનેશનલ રેસર મીરા એરડાએ આ ઇવેન્ટનું નેતૃત્ત્વ કર્યુ હતું