ગૃહમંત્રી પ્રદિસિંહ જાડેજાએ રાજ્યમાં ચશ્માની દુકાનોને ચાલુ રાખવા આપી પરવાનગી

અમદાવાદ ઓપ્ટિકલ એસોસિએશનની રજૂઆત બાદ ગૃહમંત્રી પ્રદિસિંહ જાડેજાએ રાજ્યમાં ચશ્માની દુકાનોને ચાલુ રાખવા આપી પરવાનગી. ચશ્માની દુકાનો પેરામેડિકલમાં આવતી હોવાથી અને અન્ય રાજ્યોમાં આ દુકાનોને મળેલી પરવાનગીને ધ્યાનમાં લઇને કોવિડ-19ની ગાઇડ લાઇનના પાલન સાથે દુકાનો ચાલું રાખવા માટે પરવાનગી આપવામાં આવી.