ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદમાં આગરા-લખનૌ એક્સપ્રેસ વે પર એક સ્લીપર લક્ઝરી બસ અને ટ્રેલર ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. જેમાં 14 લોકોનાં મોત થયા. જ્યારે 31 લોકો ઘાયલ થયા. ઘાયલોને સૈફઈ મેડિકલ કોલેજ ખસેડાયા.આ ઘટના ફિરોઝાબાર ઈટાવાની બોર્ડર પાસે મોડી રાત્રી બની હતી. આગરા-લખનૌ એક્સપ્રેસ વે પર લક્ઝરી બસ 22 પૈડાની મોટી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. પંચર હોવાથી ટ્રક રસ્તાની સાઈડમાં ઉભી હતી ત્યારે આ ઘટના બની.
Related Posts
*રાજકોટ ખાતેથી કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ ગુજરાતમાં નવા ૭૩ પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્રનો શુભારંભ કરાવ્યો*
*રાજકોટ ખાતેથી કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ ગુજરાતમાં નવા ૭૩ પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્રનો શુભારંભ કરાવ્યો* અમદાવાદ, સંજીવ રાજપૂત: ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ…
કોવિડ-૧૯ ની માર્ગદર્શિકા મુજબ નર્મદાના શહેર જિલ્લાના તમામ મતદાન મથકો ખાતે થર્મલગન, માસ્ક, હેન્ડગ્લોઝ અને સેનીટાઇઝર સહિતની કરાયેલી વ્યવસ્થા
રાજપીપલા શહેર અને જિલ્લાકમાં કુલ- ૬૩૪ મતદાન મથકો ખાતે ઝોનલ અધિકારીઓ/ કર્મચારીઓ સહિતનો કુલ- ૪૫૩૦ જેટલો પોલીંગ સ્ટાફ ફરજ ઉપર…
*પાલનપુર પાલિકામાં ડોર ટુ ડોર ઘન કચર કામમાં કૌભાંડના આક્ષેપ*
પાલનપુર શહેરમાં ડોર ટુ ડોર ઘન કચરાના કલેક્શન અને ઓપન સ્પોટો ઉપરથી કચરા તેમજ ગંદકીના નિકાલની કામગીરીમાં નગરપાલિકાના પ્રમુખ અને…