સિવિલ હોસ્પિટલ ના ગેટ બંધ કરવાની ફરજ પડી

34 વરસ ના રેકોર્ડ માં પહેલી વાર પ્રાણ દાતા સિવિલ હોસ્પિટલ ના ગેટ બંધ કરવાની ફરજ પડી અને ગેટ ને તાળા લગાવવા પડ્યા. 19 હજાર લિટર ઓક્સિજન ની સામે 15 હજાર લિટર j ઓક્સિજન આવતો હોવાથી દર્દીઓને લેવાનું બંધ કરવું પડ્યું.