*”મન કી બાત, મોદીજી સંગાથ” ને કાર્યકર્તાઓ સાથે બેસી નિહાળતા રાજ્ય શિક્ષણમંત્રી*

*”મન કી બાત, મોદીજી સંગાથ” ને કાર્યકર્તાઓ સાથે બેસી નિહાળતા રાજ્ય શિક્ષણમંત્રી*

ખડસદ: સંજીવ રાજપૂત: ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દર મહિને જનતાના હૃદયની અનુભૂતિને વાચા આપવા અવિરત અચૂકપણે કરતા “મન કી બાત”નો કાર્યક્રમ ખડસદ ગામે રાજયમંત્રી અને કામરેજ વિધાનસભાના ધારાસભ્ય પ્રફુલભાઈ પાનશેરીયાએ કર્મઠ કાર્યકર્તાઓ સંગે નિહાળી પ્રેરણાત્મક માર્ગદર્શન મેળવ્યું.

આ વેળાએ સુરત શહેરના મેયર દક્ષેશભાઈ માવાણી, સ્થાનિક અગ્રણીઓ અને કાર્યકર્તાઓ અને ગ્રામ્યજનો ઉપસ્થિત રહ્યા.

 

પીએમ મોદીના રાષ્ટ્ર હિતૈષી વિચારો અને પ્રજાજોગ સંદેશ ભારતના દરેક નાગરિકોમાં રાષ્ટ્રસેવા અને જનકલ્યાણ માટે ઉર્જાનો સંચાર કરશે.