કોવિડ-૧૯ ની IEC મટિરિયલના વિતરણની કામગીરી હાથ ધરાઈ

સાગબારા તાલુકાના પાંચપીપરી ગામમાં ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરી હાથ ધરાઈ

કોવિડ-૧૯ ની IEC મટિરિયલના વિતરણની કામગીરી હાથ ધરાઈ

રાજપીપલા, તા 2

વૈશ્વિક કોરોના મહામારીની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને જિલ્લા કલેકટર ડી.એ.શાહના માર્ગદર્શન અને ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી એલ.એમ. ડિંડોરની રાહબરી હેઠળ નર્મદા જિલ્લામાં કોવિડ-૧૯ ના દરદીઓને સમયસર સારવાર મળી રહે તે હેતુસર નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના પાંચપીપરી ગામમાં ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરીની સાથોસાથ કોવિડ-૧૯ ની IEC મટિરિયલના વિતરણની કામગીરી હાથ ધરાઈ હતી

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા