Covid19ને લઈ શહેર પોલીસ સતર્ક

અમદાવાદ

#Covid19ને લઈ શહેર પોલીસ સતર્ક

શહેરના સંવેદનશીલ વિસ્તારમાં કરવામાં આવ્યું પેટ્રોલીંગ

SRP સહિત સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવ્યું પેટ્રોલિંગ

પેટ્રોલિંગ દરમિયાન પોલીસના ઉચ્ચ અધિકારી અને સ્થાનિક પોલીસ સ્ટેશનના પી.આઈ ઉપસ્થિત

કોવિડ ગાઈડલાઈનનું ચુસ્ત પાલન થાય તે હેતુ થી કરવામાં આવ્યુ પેટ્રોલિંગ

સંવેદનશીલ વિસ્તારમાં SRPની ટિમ પણ ગોઠવવામાં આવી