ઓક્સિજન પ્લાન્ટને અપાતા લિક્વિડમા નોધપાત્ર ઘટાડો


ઓક્સિજન પ્લાન્ટને અપાતા લિક્વિડમા નોધપાત્ર ઘટાડો

ઓક્સિજન મેળવવા માટે પ્રાઇવેટ હોસ્પિટલ સંચીલકોના હવાતિયા

સરકારી હોસ્પિંલોમા ઓક્સિજન ડાયવર્ટ કરાતા પ્રાઇવેટ હોસ્પિટલ અને ઘરે સારવાર લેતા લોકો માટે મુશ્કેલી વધી

અમદાવાદ બહારથી અન્ય જિલ્લામાથી ઓક્સીજન મેળવવા હોસ્પિટલ સંચાલકોના હવાતીયા