ભાગળથી એર ઇન્ડિયા રોડ ઉપર લોકોને ટીબીની જાગૃતિ માટે માસ્ક વિતરણ કર્યું

#સુરત
આજે વિશ્વ ટીબી દિવસ
સુરત મનપાના આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા લોકજાગૃતિ માટે કેમ્પઈન કર્યું
ભાગળથી એર ઇન્ડિયા રોડ ઉપર લોકોને ટીબીની જાગૃતિ માટે માસ્ક વિતરણ કર્યું
સાથે સાથે પ્લે કાર્ડ લઈ લોકોને જાગૃત કર્યા