ડો મનીષ દોશી- મુખ્ય પ્રવક્તા કોંગ્રેસ
રેમડેસિવિરની કાળાબજારને લઈ કોંગ્રેસે સીબીઆઈ તપાસની માંગ કરી
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ભષ્ટ્રાચાર નું એપીસેન્ટર
રેમડેસિવિર ઇન્જેક્શનની કાળા બજાર વચ્ચે સ્ફોટક પુરાવા
કોરોના ના બીજા વેવ દરમિયાન માત્ર એકજ કંપનીએ 90 હજારથી વધારે ઇન્જેક્શન ગુજરાતમાં આપ્યા
રાજ્યમાં સરકાર અને ખાનગી ફાર્મા એજન્સીઓને આપવામાં આવેલા ઇન્જેક્શનની યાદી
હેટરો કંપનીએ 90 હજારથી વધારે ઇન્જેક્શન ગુજરાતને આપ્યા
ગુજરાત સરકાર ને 12 હજાર ઇન્જેક્શન જ્યારે રાજ્યના 252 ખાનગી ફાર્મા એજન્સીઓને 78 હજારથી વધારે ઇન્જેક્શન આપ્યા છે
તપાસ થશે તો અનેક કૌભાંડીઓના નામ ખૂલે તેવી શક્યતાઓ
હેટરો કંપનીએ વેબસાઇટ ઉપર યાદી જાહેર કરી લીસ્ટ આપ્યું
ગુજરાતમાં આપવામાં આવેલા ઇન્જેક્શનની યાદી સામે આવતા અનેક સવાલો
માત્ર એકજ કંપનીએ 90 હજાર થી વધારે ઇન્જેક્શન આપ્યા છે તો ઉણપ કેમ છે ?
શું ઇન્જેક્શન ની સંગ્રખોરી કરવામાં આવી છે કે પછી કાળાબજાર થયું છે ?
શું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ પણ કાળા બજારમાં સંડોવાયેલો છે ?
હજારો ઇન્જેક્શન ગુજરાતમાં આવ્યા તો લોકો રસ્તે કેમ રઝરતા રહ્યા ?
ભાજપ સરકાર ની નીતિ થી લોકો મોત ના મુખ માં ધકેલાયા….
શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારોમાં સ્થિતિ કફોડી
સરકાર નું આ ગુનાહિત બેદરકારી કહેવાય