સોમનાથ મંદિર મુદ્દે ઈર્ષાદ રશીદ નામના યુવકનો ભડકાઉ નિવેદન વાળો વીડિયો સામે આવ્યો છે.

વીડિયોમાં મહંમદ ગઝનીએ સોમનાથ મંદિરને લૂંટ્યાની ઘટનાને બિરદાવતો નજરે પડી રહ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મૌલાનાની ઓળખ થઈ ગઈ છે, ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે.