23.04.2021 update
🚨🚨🚨🚨🚨🚨🚨
*આજે ગુજરાતમાં રેકોર્ડબ્રેક 13,804 કેસ નોંધાયા, 142 લોકોના મોત*
*અમદાવાદમાં 5470 કેસ*
*સુરતમાં 2817 કેસ*
*રાજકોટમાં 719 કેસ*
*વડોદરામાં 716 કેસ*
કુલ કેસ : 4,67,640
કુલ ડિસ્ચાર્જ : 3,61,493
એકટીવ કેસ : 1,00,128
કુલ મોત : 6019