સેટેલાઈટ વિસ્તારમાં કોમર્શિયલ બિલ્ડિંગમાં આગ

 

સફલ પ્રોફિટર બિલ્ડિંગમાં બીજા માળે બંધ ઓફિસમાં આગ લાગવાની ઘટના બની

 

પ્રાઈવેટ કંપનીમાં આગ લાગી, હાલ આગ કાબૂમાં

 

આગ લાગવાનું કારણ હજુ અકબંધ

 

AC ફાટવાથી આગની શરૂઆત

 

ફાયર સેફ્ટી સર્વિસ કાર્યકરો ઘટના સ્થળે.