વિદ્યાર્થીઓએ આગામી સત્રના પરીક્ષા ફોર્મ ભરતાં પહેલાં વેક્સીન લેવી ફરજીયાત

#GTU નો મહત્વપૂર્ણ નિર્ણય

વિદ્યાર્થીઓએ આગામી સત્રના પરીક્ષા ફોર્મ ભરતાં પહેલાં વેક્સીન લેવી ફરજીયાત

1 મે 2021ના રોજ 18 વર્ષ કે તેથી મોટી ઉંમરના છે,

આ તમામ વિદ્યાર્થીઓ માટે વેક્સીન લેવી ફરજીયાત

ગુજરાત મિડિયા ગ્રૂપ લાઈવ